મંત્રાલયમાં નોકરીની લાલચે છેતરપિંડી: નિવૃત્ત સરકારી કર્મચારીના જામીન મંજૂર

મુંબઈ: મંત્રાલયમાં નોકરી અપાવવાની લાલચે નોકરી ઇચ્છુક યુવાનો સાથે દોઢ કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી કરવાના કેસમાં બૉમ્બે હાઈ કોર્ટે નિવૃત્ત સરકારી કર્મચારીના જામીન મંજૂર કર્યા હતા.આરોપી સત્યેન ગાયકવાડ છેલ્લા 18 મહિનાથી જેલમાં છે અને આ કેસની તપાસ પૂરી થઈ ગઈ છે. એ સિવાય કથિત કાવતરાની ગૂંચ અને ખટલો ચલાવવા લાગનારા સમયને ધ્યાનમાં રાખી અરજકર્તાના જામીન … Continue reading મંત્રાલયમાં નોકરીની લાલચે છેતરપિંડી: નિવૃત્ત સરકારી કર્મચારીના જામીન મંજૂર