કરોડપતિ પિતાની દીકરી આઇએએસ બની તો લોકો કેમ રોષે ભરાયા?

મુંબઈ: દુનિયામાં સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક પરીક્ષા માનવામાં આવતી યુપીએસસી(યુનિયન પબ્લિસ સર્વિસ કમિશન)ની પરિક્ષા પાસ કરીને આઇએએસ કે આઇપીએસ બનીને દેશની સેવા કરવાનું સપનું લાખો યુવાનો જોતા હોય છે અને વર્ષો વર્ષ મહેનત કરીને તે સપનું પૂરું કરે છે અને કેટલાક તો પોતાનું જીવન પણ વેડફી નાંખે છે. એવામાં કરોડપતિ પિતાની દીકરી જેને લેશમાત્ર આર્થિક … Continue reading કરોડપતિ પિતાની દીકરી આઇએએસ બની તો લોકો કેમ રોષે ભરાયા?