મિહિરે મરીન ડ્રાઇવ જતી વખતે મલાડના બારમાંથી બિયરનાં ચાર ટીન ખરીદ્યાં હતાં
મુંબઈ: જુહુના બારમાં મિત્રો સાથે વ્હિસ્કીના ચાર પેગ પીધા બાદ મિહિર શાહે મરીન ડ્રાઇવ જતી વખતે મલાડના બારમાંથી બિયરના ચાર ટીન ખરીદ્યાં હતાં, જે બાદમાં તેણે કારમાં પીધાં હતાં, એવું પોલીસને તપાસમાં જણાયું હતું.મિહિર મિત્રો સાથે જુહુના બારમાં ગયો હતો અને ત્યાંથી મર્સિડીઝમાં તે બોરીવલીના નિવાસે આવ્યો હતો. મિહિર બાદમાં ડ્રાઇવર બિડાવત સાથે બીએમડબ્લ્યુ કારમાં … Continue reading મિહિરે મરીન ડ્રાઇવ જતી વખતે મલાડના બારમાંથી બિયરનાં ચાર ટીન ખરીદ્યાં હતાં
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed