એસીબીના છટકામાં મધ્યસ્થી કરનારો પકડાયો: તલાટી છૂ

થાણે: એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ ગોઠવેલા છટકામાં કથિત લાંચની રકમ સ્વીકારનારો મધ્યસ્થી ઝડપાઈ ગયો હતો, પરંતુ કંપની પાસેથી લાંચની રકમ માગનારો મહેસૂલ અધિકારી રફુચક્કર થઈ ગયો હતો, એમ એસીબીના અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું. કંપનીના માલિકોએ તાજેતરમાં શાહપુર તાલુકાના શેવને ગામમાં પાંચ એકર જમીન ખરીદી હતી અને સરકારી રેકોર્ડ્સમાંની વિગતો મેળવવા માટે તલાટી (મહેસૂલ અધિકારી) જ્ઞાનેશ્ર્વર … Continue reading એસીબીના છટકામાં મધ્યસ્થી કરનારો પકડાયો: તલાટી છૂ