Mhada ગોરેગાંવમાં વધુ અઢી હજાર મકાનો બાંધશે
મુંબઈઃ ગોરેગાંવ સ્થિત પહાડી ખાતે ૨,૫૦૦થી વધુ મકાનો બાંધવામાં આવ્યા બાદ હવે મ્હાડા (Maharashtra Housing and Area Development Authority)નું મુંબઈ મંડળ ગોરેગાંવમાં એક નવો હાઉસિંગ પ્રોજેક્ટ હાથ ધરશે. મ્હાડાએ ગોરેગાંવ પશ્ચિમમાં સિદ્ધાર્થ નગર (પત્રાચાલ) રિડેવલપમેન્ટ હેઠળ ઉપલબ્ધ કરાયેલા પ્લોટ પર ૨,૫૦૦ મકાનો બાંધવાનું નક્કી કર્યું છે. આ મકાનો અતિ અલ્પ, અલ્પ અને મધ્યમ વર્ગના જૂથો … Continue reading Mhada ગોરેગાંવમાં વધુ અઢી હજાર મકાનો બાંધશે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed