MHADA Lottery: મ્હાડાના એક ફ્લેટ માટે કેટલા અરજદારે કરી અરજી?

મુંબઈ: મ્હાડા (Mumbai Housing and Area Development Board)ના ૨,૦૩૦ ઘરની લોટરીને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. ૧,૩૪,૩૫૦ લોકોએ આ ઘર માટે અરજી કરી છે, જ્યારે ૧,૧૩,૮૧૧ અરજદારે ડિપોઝિટની રકમ ભરીને લોટરીમાં પોતાનો સહભાગ નિશ્ર્ચિત કર્યો છે. મ્હાડાને આ ડિપોઝિટમાંથી રૂ. ૫૩૦ કરોડ રૂપિયા મળ્યા છે, જ્યારે એક ઘર પાછળ અંદાજે ૫૬ અરજી આવી હોવાનું જણાઇ … Continue reading MHADA Lottery: મ્હાડાના એક ફ્લેટ માટે કેટલા અરજદારે કરી અરજી?