નવરાત્રિમાં મેટ્રો-૩ શરૂ થઈ જશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આખરે લાંબા સમયથી રાહ જોવાઈ રહેલી મુંબઈની પહેલી અંડર ગ્રાઉન્ડ મેટ્રો રેલ તેના પહેલા તબક્કામાં બીકેસીથી આરે વચ્ચે ઑક્ટોબરના પહેલા અઠવાડિયામાં મુંબઈગરાની સેવામાં હાજર થવાની છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો-૩નું લોકાર્પણ કરવામાં આવવાનું છે. ત્રણથી પાંચ ઑક્ટોબર વચ્ચે પહેલા તબક્કામાં મેટ્રો રેલ ખુલ્લી મુકાશે. હાલ મેટ્રો રેલ સેફટી કમિશનર દ્વારા … Continue reading નવરાત્રિમાં મેટ્રો-૩ શરૂ થઈ જશે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed