આવતીકાલે Local Trainમાં મુસાફરી કરવાના છો? આ વાંચી લો નહીં તો થશે Mega હાલ…

મુંબઈઃ ટ્રેક મેઈન્ટનન્સ અને રેલવે સિગ્નલના સમારકામ માટે દર રવિવારે રેલવે દ્વારા વિવિધ લાઈન પર મેગા બ્લોક હાથ ધરવામાં આવે છે. આવતીકાલે પણ રેલવે દ્વારા મેગા બ્લોક હાથ ધરવામાં આવશે, જેને કારણે મુંબઈ લોકલમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓના પણ મેગા હાલ થવાના છે.જો તમે પણ આવતી કાલે લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાના છો તો પહેલાં આ સમાચાર … Continue reading આવતીકાલે Local Trainમાં મુસાફરી કરવાના છો? આ વાંચી લો નહીં તો થશે Mega હાલ…