આવતીકાલે મધ્ય રેલવે પર ત્રણેય લાઈન પર બ્લોક…

મુંબઈઃ મધ્ય રેલવે પર દર રવિવારની જેમ જ સિગ્નલ અને ટ્રેક મેઈન્ટેઈન્સ જેવા મહત્ત્વના કામ હાથ ધરવામાં આવવાના હોવાને કારણે રજાના દિવસે પણ લોકલ ટ્રેનોના ધાંધિયા જોવા મળશે. જો તમે પણ મોન્સૂનની મસ્તી મજા માણવા માટે બહાર નીકળવાનો વિચારી રહ્યા હોવ તો પહેલાં આ સમાચાર ચોક્કસ વાંચી લેજો, નહીં તો હાલાકી ભોગવવાનો વારો આવશે.રેલવે અધિકારી … Continue reading આવતીકાલે મધ્ય રેલવે પર ત્રણેય લાઈન પર બ્લોક…