હવે ‘મુન્નાભાઈ એમબીબીએસ’ ડોકટરોને ઓળખવાનું બનશે સરળ, ‘QR કોડ’ સ્કેન કરો અને…

નાગપુરઃ મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલ (MMC) રાજ્યના દરેક રજિસ્ટર્ડ ડૉક્ટરને QR કોડ જારી કરવાનું નક્કી કર્યું છે, જેથી કરીને સામાન્ય નાગરિકો બોગસ અને રજિસ્ટર્ડ ડૉક્ટરોને ઓળખી શકે. આ કોડ સ્કેન થતાં જ ડૉક્ટરની સાચી માહિતી સામે આવશે.ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં હજુ પણ બોગસ તબીબો કામ કરી રહ્યા હોવાના અનેક બનાવો બહાર આવ્યા છે. બોગસ તબીબો દ્વારા … Continue reading હવે ‘મુન્નાભાઈ એમબીબીએસ’ ડોકટરોને ઓળખવાનું બનશે સરળ, ‘QR કોડ’ સ્કેન કરો અને…