Baba Siddique Murder: હત્યાનો આદેશ બિશ્નોઈનો પણ…

મુંબઈ: હત્યાના બે દિવસ બાદ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે પ્રવીણ લોણકરની પુણેથી ધરપકડ કરી અને તેને મંગળવારે મુંબઈની કોર્ટમાં હાજર કરવામાં આવ્યો ત્યારે સરકારી વકીલે કરેલી રજૂઆત પછી બાબા સિદ્દીકીની હત્યાના કાવતરાની અથથી ઇતિ જાણકારી જાણવા મળી હતી. આ પણ વાંચો: બાબા સિદ્દીકીની હત્યાનો દાવો કરનાર શુભમ લોંકરની તપાસ શરૂ… બાબા સિદ્દીકીની હત્યાનો ઑર્ડર ગેન્ગસ્ટર લોરેન્સ … Continue reading Baba Siddique Murder: હત્યાનો આદેશ બિશ્નોઈનો પણ…