યુએઈથી દાણચોરીથી લવાયેલી 189 ટન,સોપારી જપ્ત: ઘાટકોપરના વેપારીની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભારતમાં યુએઈથી દાણચોરીથી લાવવામાં આવેલી કરોડો રૂપિયાની 189.6 મેટ્રિક ટન સોપારી જપ્તિના કેસમાં ઘાટકોપરના કચ્છી વેપારીની ધરપકડ કરવામાં આવી હતી. સોપારી પરની 11.63 કરોડ રૂપિયાની ડ્યૂટી ભરવાનું ટાળવા માટે આરોપીઓ દ્વારા ક્ધસાઈન્મેન્ટમાં 9.65 કરોડ રૂપિયાનો ડામર હોવાનું જાહેર કરાયું હતું.ન્હાવા શેવાના જવાહરલાલ નેહરુ કસ્ટમ હાઉસ (જેએનસીએચ) સ્થિત સ્પેશિયલ ઈન્ટેલિજન્સ ઍન્ડ ઈન્વેસ્ટિગેશન બ્રાન્ચ … Continue reading યુએઈથી દાણચોરીથી લવાયેલી 189 ટન,સોપારી જપ્ત: ઘાટકોપરના વેપારીની ધરપકડ