Maratha Reservation: શિંદે કમિટીને ૩૦ એપ્રિલ સુધી એક્સટેન્શન
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે મરાઠા સમુદાયના કુણબી રેકોર્ડની તપાસ માટે ગયા વર્ષે રચાયેલી સંદીપ શિંદે સમિતિને ૩૦ એપ્રિલ સુધી લંબાવી દીધી છે. આ સમિતિનું ગઠન ૭ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ કરવામાં આવ્યું હતું.મરાઠાઓને કુણબી જાતિ પ્રમાણપત્ર આપવામાં આવે એવી (જેથી તેઓ ઓબીસી ક્વોટાનો લાભ લઈ શકે) ક્વોટા કાર્યકર્તા મનોજ જરાંગેની માંગના જવાબમાં સરકારે કહ્યું હતું કે જે … Continue reading Maratha Reservation: શિંદે કમિટીને ૩૦ એપ્રિલ સુધી એક્સટેન્શન
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed