Maratha Vs OBC: જરાંગે અને છગન ભુજબળ વચ્ચેનું વાકયુદ્ધ હજી શરૂ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં મરાઠા અનામત માટે આંદોલનનું નેતૃત્વ કરનારા ચળવળકાર મનોજ જરાંગે અને છગન ભુજબળ વચ્ચે આક્ષેપબાજીનો સિલસિલો હજી પણ શરૂ જ છે. સોમવારે જરાંગેએ મહારાષ્ટ્રના પ્રધાન છગન ભુજબળ પર તે મરાઠા સમાજ અને ઓબીસી સમાજ વચ્ચે તિરાડ ઊભી કરવા માટે ભડકાઉ ભાષાનો ઉપયોગ કરી રહ્યા હોવાનો આરોપ મૂક્યો હતો. ફક્ત એટલું જ નહીં, ભુજબળ ઉશ્કેરણીજનક … Continue reading Maratha Vs OBC: જરાંગે અને છગન ભુજબળ વચ્ચેનું વાકયુદ્ધ હજી શરૂ