Maratha Military Landscapes: છત્રપતિ શિવાજી મહારાજના કિલ્લાને ‘વર્લ્ડ હેરિટેજ’માં સામેલ કરવામાં આવશે, સરકારે તૈયાર કરી યાદી

મુંબઈ: આગામી સમયમાં મહરાષ્ટ્રના સમૃદ્ધ ઐતિહાસિક વારસાને ગૌરવપૂર્ણ ઓળખ મળી શકે છે. અહેવાલ મુજબ વર્ષ 2024-25ની વર્લ્ડ હેરિટેજની લિસ્ટ માટે ભારત સરકાર મરાઠા સામ્રાજ્યના ઐતિહાસિક વારસાના નામ મોકલી રહી છે. તેમાં મહારાષ્ટ્રનો સાલ્હેર કિલ્લો, શિવનેરી કિલ્લો, લોહગઢ, ખંડેરી, રાયગઢ, રાજગઢ, પ્રતાપગઢ, સુવર્ણદુર્ગ, પન્હાલા કિલ્લો, વિજય દુર્ગ, સિંધુદુર્ગ અને તમિલનાડુનો ગિન્ગી કિલ્લો સામેલ છે.આ તમામ કિલ્લાઓ … Continue reading Maratha Military Landscapes: છત્રપતિ શિવાજી મહારાજના કિલ્લાને ‘વર્લ્ડ હેરિટેજ’માં સામેલ કરવામાં આવશે, સરકારે તૈયાર કરી યાદી