ભાજપ બાદ મનસેના ઉમેદવારોના નામ થયા જાહેર, જાણો રાજ ઠાકરેએ શું કહ્યું…

મુંબઈઃ ભાજપે ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડયા બાદ અન્ય પક્ષોની યાદીની રાહ જોવાઈ રહી છે ત્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)એ પણ નામ જાહેર કર્યા છે. આ પણ વાંચો : RSS માટે રાજ ઠાકરેનો પ્રેમ? જાણો શું કહ્યું રાજ ઠાકરેએ વખાણમાં… રાજ ઠાકરેએ સોમવારે બે ઉમેદવારોની જાહેરાત કરી. રાજુ પાટિલ કલ્યાણ ગ્રામીણમાંથી ચૂંટણી લડશે જ્યારે થાણે … Continue reading ભાજપ બાદ મનસેના ઉમેદવારોના નામ થયા જાહેર, જાણો રાજ ઠાકરેએ શું કહ્યું…