મનોજ જરાંગેએ બેમુદત ઉપવાસ ફરી શરૂ કર્યા
મુંબઈ: મરાઠા આરક્ષણના આંદોલનકારી મનોજ જરાંગે પાટીલએ શનિવાર 8 જૂનથી ફરી મહારાષ્ટ્રના જાલના જિલ્લાના અંતરવાલી સરાટી ગામમાં બે મુદત ઉપવાસનો પ્રારંભ કર્યો છે. લોકસભા ચૂંટણી આચારસંહિતાના કારણે ઉપવાસ શરૂ કરવાની તારીખ 4 જૂનથી બદલી 8 જૂન કરવામાં આવી હતી. એ અનુસાર શનિવારથી મનોજ જરાંગેએ બે મુદત ઉપવાસ શરૂ કરી દીધા છે. સાથે રાજ્ય સરકારને સગા … Continue reading મનોજ જરાંગેએ બેમુદત ઉપવાસ ફરી શરૂ કર્યા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed