પંકજા મુંડે હારશે તો જીવતો નહીં બચે કહેનારા ટ્રક ચાલકે આ શું કર્યું….?

લોકસભાની ચૂંટણીના પરિણામ આવી ગયા છે. ભાજપને બહુમતી નથી મળી પણ NDAની ગઠબંધન સરકાર બની છે. મહારાષ્ટ્રમાં પણ ભાજપ , શિવસેના શિંદે જૂથ અને અજિત પવારની NCPવાળી મહાયુતિએ નિરાશાજનક દેખાવ કર્યો છે. પંકજા મુંડે બીડ લોકસભા મતવિસ્તારમાંથી ચૂંટણી હારી ગયા છે. તેમની આ હારથી દુઃખી થઇને એક ટ્રક ચાલકે જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના બનતા લોકો … Continue reading પંકજા મુંડે હારશે તો જીવતો નહીં બચે કહેનારા ટ્રક ચાલકે આ શું કર્યું….?