મલાડ મીઠ ચોકીના ફ્લાયઓવરનો અંધેરી બરફીવાલા જેવો છબરડો? WATCH

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના પુલ વિભાગના અધિકારીઓએ પુલ બાંધવામાં વધુ એક વખત છબરડો કર્યો હોવાનું જણાઈ આવ્યું છે. મલાડના મીઠ ચોકી જંકશન પર નિર્માણધીન ફ્લાયઓવર અને ઉપરથી પસાર થતી મેટ્રો લાઈન વચ્ચે બહુ ઓછું અંતર જણાયું રહ્યું છે, તેને કારણે વાહનો કેવી રીતે આ ફ્લાયઓવર પરથી પસાર થશે એવો સવાલો થઈ રહ્યા છે.સોશિયલ મીડિયા … Continue reading મલાડ મીઠ ચોકીના ફ્લાયઓવરનો અંધેરી બરફીવાલા જેવો છબરડો? WATCH