એટીએસની મોટી કાર્યવાહી: નવી મુંબઈમાં રહેતા પાંચ બાંગલાદેશી નાગરિકોની ધરપકડ
નવી મુંબઈ: મહારાષ્ટ્ર એન્ટિ ટેરીરિઝમ સ્કવોડ (ATS) દ્વારા ગેરકાયદેસર રીતે નવી મુંબઈમાં રહેનાર પાંચ બાંગલાદેશી નાગરિકોની ધરપકડ કરી હતી. દેશમાં લોકસભા ચૂંટણી અને સીએએ લાગુ કર્યા બાદ આ બાબતે કોઈપણ હોનારત ન સર્જાય તે માટે એટીએસ દ્વારા ભારતમાં ગેરકાયદેસર રહેતા લોકો સામે કાર્યવાહી કરી તેમની ધરપકડ કરવામાં આવી રહી છે.એટીએસ દ્વારા આખા દેશમાં ગેરકાયદેસર રીતે … Continue reading એટીએસની મોટી કાર્યવાહી: નવી મુંબઈમાં રહેતા પાંચ બાંગલાદેશી નાગરિકોની ધરપકડ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed