મહારાષ્ટ્રમાં ‘મુખ્ય પ્રધાનની મારી લાડકી બહેન’ યોજના માટે આદેશ જારી

મહારાષ્ટ્ર સરકાર દ્વારા ‘મુખ્ય પ્રધાનની મારી લાડકી બહેન'(Majhi Ladki Bahin Yojana) યોજના માટે આદેશ જારી કરવામાં આવ્યો છે. જારી કરાયેલ સરકારી દરખાસ્તમાં જણાવવામાં આવ્યું છે કે ‘મુખ્ય પ્રધાન મારી લાડકી બહેન યોજના’ના લાભાર્થીઓની વાર્ષિક કૌટુંબિક આવક 2.5 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે શુક્રવારે વિધાનસભામાં રાજ્યનું બજેટ રજૂ કરતી વખતે … Continue reading મહારાષ્ટ્રમાં ‘મુખ્ય પ્રધાનની મારી લાડકી બહેન’ યોજના માટે આદેશ જારી