Assembly Elections: લખીને રાખો, મહારાષ્ટ્રમાં મહાયુતિ જ: ફડણવીસ

મુંબઈ: વિધાનસભાની ચૂંટણી પૂર્વે અત્યંત મહત્ત્પૂર્ણ મનાતા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નેતૃત્વમાં યોજાયેલા ભાજપના અધિવેશનમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન Devendra Fadnavisએ ચૂંટણીમાં મહાયુતિના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે રાજ્યમાં મહાયુતિનો જ મુખ્ય પ્રધાન બનશે.તેમણે કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું કે મને પૂરો ભરોસો છે કે રાજ્યમાં Mahayutiની જ સરકાર બનશે. … Continue reading Assembly Elections: લખીને રાખો, મહારાષ્ટ્રમાં મહાયુતિ જ: ફડણવીસ