Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં મહાયુતિ વચ્ચે સીટ- શેરિંગની ફોર્મ્યુલા નક્કી : સૂત્ર

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની(Maharashtra Election 2024)જાહેરાત બાદ બેઠક વહેંચણીને મુદ્દે મહાયુતિના નેતાઓ વચ્ચે બેઠકો ચાલી રહી છે. જેમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગઈકાલે રાત્રે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સાથે બેઠક કરી હતી. આ દરમિયાન સત્તાધારી પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને વાતચીત સફળ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર લગભગ … Continue reading Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં મહાયુતિ વચ્ચે સીટ- શેરિંગની ફોર્મ્યુલા નક્કી : સૂત્ર