Assembly Election: મહાવિકાસ આઘાડીની એક રણનીતિ, જીતના હૈ

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉદ્ધવ ઠાકરેએ દિલ્હીમાં લોકસભાના વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મહત્ત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે ઉપરાંત રાહુલ ગાંધી અને કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ હાજર હતા.આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ રાહુલ ગાંધી અને ખડગે સાથે બેઠકની વહેંચણી ઉપરાંત વિધાનસભાની ચૂંટણી માટે રણનીતિ … Continue reading Assembly Election: મહાવિકાસ આઘાડીની એક રણનીતિ, જીતના હૈ