કેન્દ્રીય ચૂંટણી પંચ ત્રણ દિવસની મહારાષ્ટ્રની મુલાકાતે, થઇ શકે છે મોટી જાહેરાત

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Maharastra Assembly election) માટે રાજકીય પક્ષોએ પ્રચાર શરુ કરી દીધો છે. કેન્દ્રીય ચૂંટણી પંચ (Election commission) વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ત્રણ દિવસ મહારાષ્ટ્રનો પ્રવાસ કરશે. ચૂંટણી પંચના અધિકારીઓ 26, 27 અને 28 સપ્ટેમ્બરે મુંબઈની મુલાકાતે આવશે. ચૂંટણી અધિકારીઓની આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મળતી માહિતી મુજબ, કેન્દ્રીય ચૂંટણી … Continue reading કેન્દ્રીય ચૂંટણી પંચ ત્રણ દિવસની મહારાષ્ટ્રની મુલાકાતે, થઇ શકે છે મોટી જાહેરાત