લાડકી બહેન યોજનાથી અર્થતંત્રને વેગ મળશે: મુખ્યમંત્રી એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સામાન્ય મહિલાઓના પરિવારોને ટેકો આપવા માટે ‘મુખ્યમંત્રી-માઝી લાડકી બહિણ યોજના’ અને ‘અન્નપૂર્ણા યોજના’ શરૂ કરવામાં આવી છે. લાડકી બહેન યોજના રાજ્યની અર્થવ્યવસ્થાને વેગ આપવાની યોજના છે, એમ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આજે અહીં ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે સરકાર રાજ્યના વિકાસને પ્રાથમિકતા આપી રહી છે અને સાથે જ તે કલ્યાણકારી … Continue reading લાડકી બહેન યોજનાથી અર્થતંત્રને વેગ મળશે: મુખ્યમંત્રી એકનાથ શિંદે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed