આ દિવસે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થશે,

મુંબઈ: ‘મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી અંગે રાજકીય પક્ષો અને લોકોમાં ભારે ઉત્તેજના છે. ચૂંટણી પંચ પણ ‘મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે તૈયારીમાં લાગેલું છે. હવે સૂત્રોએ જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં ચૂંટણીની જાહેરાત 13 ઓક્ટોબર પછી થવાની શક્યતા છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે 26 નવેમ્બર પહેલા મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે.હાલમાં હરિયાણા-જમ્મુ કાશ્મીરમાં … Continue reading આ દિવસે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થશે,