Maharashtraમાં ભાજપ માધવ ફોર્મ્યુલા પર ભાર મૂકશે, આરએસએસનો પણ મોટો પ્લાન

મુંબઇ : ઉત્તર પ્રદેશ ઉપરાંત જે રાજ્યોમાંથી ભાજપને લોકસભા ચૂંટણી 2024માં મોટો ઝટકો લાગ્યો છે તેમાં મહારાષ્ટ્ર, (Maharashtra) બંગાળ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં થોડા મહિના બાદ વિધાનસભાની ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં ભાજપને આશંકા છે કે જો વિધાનસભા ચૂંટણીમાં પણ આવી જ સ્થિતિ રહી તો તેને નુકસાન થઈ શકે છે. … Continue reading Maharashtraમાં ભાજપ માધવ ફોર્મ્યુલા પર ભાર મૂકશે, આરએસએસનો પણ મોટો પ્લાન