મહારાષ્ટ્રમાં Reservationનું કોકડું ગૂંચવાશેઃ લક્ષ્મણ હાકે જરાંગેની માંગણીઓ મુદ્દે આક્રમક

મુંબઈઃ વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે મહારાષ્ટ્રમાં અનામત મુદ્દે સંકટ ઊભું થઈ શકે છે. મરાઠા આરક્ષણનો ચહેરો ગણાતા મનોજ જરાંગેએ તાજેતરમાં એવી ટિપ્પણી કરી હતી કે જેમની નોંધણી નથી થઇ તેમને ઓબીસી અનામત આપવામાં આવી છે.કાયદાને બાજુમાં રાખીને ૧૬ ટકા અનામત આપવામાં આવી છે તેવો ગંભીર આક્ષેપ જરાંગેએ કર્યા બાદ ઓબીસીના અધિકાર માટે લડતા લક્ષ્મણ … Continue reading મહારાષ્ટ્રમાં Reservationનું કોકડું ગૂંચવાશેઃ લક્ષ્મણ હાકે જરાંગેની માંગણીઓ મુદ્દે આક્રમક