મિત્રોની સામે યુવતી પર ગેંગ રેપ, મોડી રાત્રે નિર્જન રસ્તા પર હેવાનિયત

મુંબઈઃ મહિલાઓની સુરક્ષાને લઈને રાજ્ય સરકારો દ્વારા અનેક દાવા કરવામાં આવે છે. આમ છતાં દરરોજ મહિલાઓની છેડતીના સમાચારો પ્રકાશમાં આવતા રહે છે. હવે મહારાષ્ટ્રના પુણેમાંથી માનવતાને શર્મસાર કરતા સમાચાર આવ્યા છે. પુણેમાં ત્રણ લોકોએ 21 વર્ષની યુવતી પર ગેંગરેપ કર્યો હતો. આ દરમિયાન યુવતીના મિત્રએ વિરોધ કર્યો તો આરોપીઓએ તેને પણ માર માર્યો હતો. હાલ … Continue reading મિત્રોની સામે યુવતી પર ગેંગ રેપ, મોડી રાત્રે નિર્જન રસ્તા પર હેવાનિયત