પીઓપીની મૂર્તિ મુદ્દે પાલિકાએ કર્યા હાથ ઉપર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પ્લાસ્ટર ઓફ પેરિસની(પીઓપી) મૂર્તિ પર પ્રતિબંધ મૂકવાના કોર્ટના આદેશનું પાલન આ વર્ષે તો કરવું શક્ય નથી અને આ બાબતનો અંતિમ નિર્ણય આગામી ૨૮ ઑક્ટોબરના આવવાની શક્યતા છે ત્યારે પીઓપીની મૂર્તિ પર પ્રતિબંધ મુકાયા બાદ તેને અમલમાં મૂકવાનું કામ મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું હોવાનું મુંબઈ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.સાત સપ્ટેમ્બર, શનિવારના વિધ્નહર્તા … Continue reading પીઓપીની મૂર્તિ મુદ્દે પાલિકાએ કર્યા હાથ ઉપર
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed