મુખ્ય પ્રધાન શિંદેએ આપ્યા સારા સમાચાર, લાડકી બહેનો માટે…..

મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાનની મારી લાડકી બહેન યોજના રાજ્યના બજેટમાં રજૂ કરવામાં આવી હતી. 2 જુલાઈના રોજ રાજ્યની વિધાનસભામાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર દ્વારા આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. જેનો ઉદ્દેશ્ય રાજ્યમાં મહિલાઓને સશક્તિકરણ અને સમર્થન આપવાનો છે. આ યોજના તેમના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરવા તેમના શિક્ષણ, આરોગ્ય અને એકંદર સુખાકારીને પ્રોત્સાહન આપવા પર … Continue reading મુખ્ય પ્રધાન શિંદેએ આપ્યા સારા સમાચાર, લાડકી બહેનો માટે…..