Maharashtra ભાજપ પર ભડકયા એનસીપી નેતા, કહ્યું ટાર્ગેટ ના કરો નહિતર અલગ સ્ટેન્ડ લઇશું

મુંબઇ: લોકસભા ચૂંટણી 2024ના પરિણામોમાં મહારાષ્ટ્રમાં(Maharashtra)ભાજપ સહિત એનડીએને(NDA) મોટો ઝટકો લાગ્યો છે. ભાજપ(BJP)અને આરએસએસના(RSS)ઘણા લોકોએ આ માટે અજિત પવારના એનસીપી(NCP) સાથેના ગઠબંધનને જવાબદાર ઠેરવ્યા હતા. હવે એનસીપીએ પણ આનો ખુલ્લેઆમ જવાબ આપ્યો છે. આ સાથે એનસીપીએ ચેતવણી પણ આપી છે કે જો અમને આ રીતે નિશાન બનાવવામાં આવશે તો અમે ગઠબંધન પર અલગ વલણ અપનાવી … Continue reading Maharashtra ભાજપ પર ભડકયા એનસીપી નેતા, કહ્યું ટાર્ગેટ ના કરો નહિતર અલગ સ્ટેન્ડ લઇશું