પશ્ચિમ રેલવેના ટિકિટ ચેકર પર પેસેન્જરે કર્યો હોકી સ્ટિક વડે હુમલો, જાણો સમગ્ર મામલો…

મુંબઇઃ મુંબઈથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 29 વર્ષથી ટિકિટ ચેકીંગ કરનારા રેલવે કર્મચારી પર એક મુસાફરે હોકી સ્ટિક વડે હુમલો કર્યો હતો. આ ઘટના પશ્ચિમ રેલ્વેની છે અને આ હુમલો એટલા માટે થયો કારણ કે ટિકિટ ચેકરે પેસેન્જરને સેકેન્ડ ક્લાસની ટિકિટ લઇ ફર્સ્ટ ક્લાસમાં ટ્રાવેલ કરવા બદલ દંડ ફટકાર્યો હતો. પશ્ચિમ રેલવેમાં … Continue reading પશ્ચિમ રેલવેના ટિકિટ ચેકર પર પેસેન્જરે કર્યો હોકી સ્ટિક વડે હુમલો, જાણો સમગ્ર મામલો…