Maharashtra વિધાન પરિષદની 11 બેઠકો માટે આજે ચૂંટણી, જાણો કયા પક્ષ પાસે કેટલા મત

મુંબઇ :મહારાષ્ટ્ર(Maharashtra)વિધાન પરિષદની 11 બેઠકો માટે ચૂંટણી યોજાશે. રાજ્ય વિધાનસભાના સભ્યો દક્ષિણ મુંબઈના વિધાન ભવન સંકુલમાં એકઠા થશે જ્યાં સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. સાંજે 5 કલાકે મતગણતરી કરવામાં આવશે. ચૂંટણીમાં 11 બેઠકો માટે 12 ઉમેદવારો મેદાનમાં છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના માત્ર ત્રણ મહિના પહેલા વિધાન પરિષદની ચૂંટણી યોજાઈ રહી છે. … Continue reading Maharashtra વિધાન પરિષદની 11 બેઠકો માટે આજે ચૂંટણી, જાણો કયા પક્ષ પાસે કેટલા મત