આમચી મુંબઈમહારાષ્ટ્ર
Maharashtra Loksabaha Update: BJP 16, UBT 9 અને કૉંગ્રેસ 8 બેઠક પર આગળ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં પ્રાથમિક ટ્રેન્ડ અનુસાર 48 બેઠકમાંથી ભાજપ 16, ઉદ્ધવ ઠાકરેની શિવસેના 9 અને શિંદેની શિવસેના 7 બેઠક પર આગળ છે. શરદ પવારની એનસીપી પાંચ, અજિત પવારની એનસીપી 1 અને કૉંગ્રેસ 8 બેઠક પર આગળ ચાલી રહી છે. આ ચૂંટણીમાં શિવસેનાના બે જૂથ અને એનસીપીના બે જૂથ પણ અમુક બેઠક પર આમને સામને છે.
આ ન્યૂઝ અમે અપડેટ કરી રહ્યા છીએ, તમે જોતા રહો મુંબઈ સમાચાર…
Also Read –