એક કરોડ રૂપિયા મોકલાવવાની વાત કેમ કહી શરદ પવારે?
મુંબઈ: કોલ્હાપુરના એક નાટ્યગૃહમાં આગ લાગતા તે બળીને કકડભૂસ થઇ ગયો હોવાની ઘટનાને પગલે એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ-શરદચંદ્ર પવાર)ના અધ્યક્ષ શરદ પવારે તાત્કાલિક આર્થિક સહાય મોકલાવવાની જાહેરાત કરી હતી. આ પણ વાંચો : લાડકી બહેનોને સીએમએ આપ્યો ઝાટકો, 1 સપ્ટેમ્બરથી અરજી કરનારાઓને મળશે માત્ર….. આગ લાગવાના કારણે કોલ્હાપુરનું કેશવરાવ ભોંસલે નાટ્યગૃહ બળીને ખાખ થઇ ગયું હતું અને … Continue reading એક કરોડ રૂપિયા મોકલાવવાની વાત કેમ કહી શરદ પવારે?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed