ખીચડી કૌભાંડઃ ઠાકરે જૂથના નેતાની ઈડી દ્વારા આઠ કલાક સઘન પૂછપરછ

મુંબઈ: કોરોનાકાળ દરમિયાન મુંબઈ પાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલા ખીચડી વિતરણમાં ગેરરિતી આચરીને કરોડો રૂપિયાનું કૌભાંડ કરવાના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા અમોલ કિર્તીકરની પૂછપરછ કરવામાં આવી હતી. ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના નેતા અમોલ કિર્તીકરની ઇડી દ્વારા આઠ કલાક સઘન પૂછપરછ કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે કિર્તીકરને ઉદ્ધવ જૂથ તરફથી ઉત્તર પશ્ર્ચિમ મુંબઈની બેઠક પરથી … Continue reading ખીચડી કૌભાંડઃ ઠાકરે જૂથના નેતાની ઈડી દ્વારા આઠ કલાક સઘન પૂછપરછ