બારમાની આ વિદ્યાર્થીનીએ મેળવ્યા 100 ટકા માર્ક્સ! 600માંથી 600 મેળવનારી એકમાત્ર વિદ્યાર્થીની બની મહારાષ્ટ્રની આ છોકરી…

મુંબઈ: મંગળવારે મહારાષ્ટ્ર બૉર્ડ દ્વારા બારમા ધોરણની પરિક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું તેમાં છત્રપતિ સંભાજીનગરની એક વિદ્યાર્થીનીએ 100 ટકા મેળવીને કમાલ કરી હતી. તનીષા બોરમણીકર નામની વિદ્યાર્થીનીએ બારમા ધોરણની મહારાષ્ટ્ર બૉર્ડની પરિક્ષામાં 600માંથી 600 માકર્સ મેળવ્યા હતા. આ વર્ષે 600માંથી 600 માકર્સ મેળવનારી તનીષા એકમાત્ર વિદ્યાર્થીની બની હતી.તનીષા કોમર્સની વિદ્યાર્થીની છે અને તેણે કોમર્સ, સાયન્સ … Continue reading બારમાની આ વિદ્યાર્થીનીએ મેળવ્યા 100 ટકા માર્ક્સ! 600માંથી 600 મેળવનારી એકમાત્ર વિદ્યાર્થીની બની મહારાષ્ટ્રની આ છોકરી…