મહારાષ્ટ્ર HSCનું પરિણામ 2024 જાહેર…. છોકરીઓએ મારી બાજી

CBSE, ICSE પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓના વાલીઓનું ધ્યાન રાજ્ય બોર્ડના પરિણામો પર હતું. મહારાષ્ટ્ર એચએસસી 12મા બોર્ડનું પરિણામ મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઑફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન (સ્ટેટ બોર્ડ) દ્વારા આયોજિત 12મા બોર્ડ ઑફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશનનું પાસિંગ પર્સેન્ટેજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે 12માનું પરિણામ 93.37 ટકા આવ્યું છે. … Continue reading મહારાષ્ટ્ર HSCનું પરિણામ 2024 જાહેર…. છોકરીઓએ મારી બાજી