Budget: વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે Rs 1.30 લાખ કરોડની મહારાષ્ટ્ર સરકાર લેશે લોન

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે બજેટ (Maharashtra Budget) રજૂ કર્યું તેમાં સામાન્ય વર્ગ માટે અનેક યોજનાઓ ઉપરાંત અનેક વિકાસલક્ષી કાર્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે ખર્ચની સાથે સાથે સરકારના કરજમાં પણ આ વર્ષે વધારો થવાનો છે, જેની કબૂલાત સરકારે જ બજેટના દસ્તાવેજોમાં કરેલી છે. બજેટના દસ્તાવેજમાં જણાવ્યા અનુસાર વિવિધ યોજના અને વિકાસ કાર્યો માટે મહારાષ્ટ્ર સરકારે … Continue reading Budget: વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે Rs 1.30 લાખ કરોડની મહારાષ્ટ્ર સરકાર લેશે લોન