શરદ પવારની બીજી યાદી જાહેર

મુંબઈ: શરદ પવારની એનસીપી દ્વારા શનિવારે ઉમેદવારીની બીજી યાદી જાહેર કરવામાં આવી હતી જેમાં આશ્ર્ચર્ય રીતે ઉદ્ધવ ઠાકરેની શિવસેના સામે ઉમેદવારો ઊભો કરવામાં આવ્યો છે. તેથી મહાવિકાસ આઘાડીમાં અંદરોઅંદર ચાલી રહેલો વિવાદ સપાટી પર આવ્યો છે.શરદ પવારે બાવીસ ઉમેદવારો સાથેની બીજી યાદી જાહેર કરી હતી. એનસીપી-એસપીના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલે પત્રકાર પરિષદ બોલાવીને યાદી જાહેર કરી … Continue reading શરદ પવારની બીજી યાદી જાહેર