ધારાવી ગેરકાયદે મસ્જિદ કેસ પર આવી નેતાઓની પ્રતિક્રિયાઓ…

મુંબઇઃ ધારાવી ખાતે મસ્જિદના જ અનધિકૃત બાંધકામને તોડી પાડવાના મુદ્દે આજે ભારે તંગદિલી જોવા મળી હતી. ધારાવીમાં 90 ફૂટ રોડ પર એક મસ્જિદ છે. એવો આરોપ કરવામાં આવ્યો છે કે આ મસ્જિદમાં અનધિકૃત બાંધકામ થયું છે. આ ગેરકાયદે બાંધકામ તોડી પાડવા માટે આજે સવારે મુંબઈ મહાનગરપાલિકાની એક ટીમ ધારાવી પહોંચી હતી. એ સમયે મોટી સંખ્યામાં … Continue reading ધારાવી ગેરકાયદે મસ્જિદ કેસ પર આવી નેતાઓની પ્રતિક્રિયાઓ…