પુણે હિટ એન્ડ રનમાં ફૂડ ડિલિવરી બોયનું મોત

પુણેમાં એક દુ:ખદ ઘટનામાં ફૂડ ડિલિવરી મેનનું હિટ એન્ડ રનમાં મોત થયું હતું. આ ઘટના શુક્રવારે સવારે બની હતી. અહીં કોરેગાંવ પાર્ક વિસ્તારમાં એક ખાનગી કંપનીના અધિકારી આયુષ તયલ (34)ની હાઇ એન્ડ કારે રઉફ અકબર શેખની બાઇકને ટક્કર મારી હતી. અકસ્માત બાદ તયલ ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો, પરંતુ પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી તેને પકડી લીધો … Continue reading પુણે હિટ એન્ડ રનમાં ફૂડ ડિલિવરી બોયનું મોત