બાબા સિદ્દીકીની હત્યાનો દાવો કરનાર શુભમ લોંકરની તપાસ શરૂ…
બાબા સિદ્દીકીની તેમની ઑફિસ પાસે જ ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ફેસબુક પર બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી સ્વીકારતી એક પોસ્ટ વાયરલ થઇ છે. પોલીસના જણાવ્યા અનુસાર, શિબુ લોંકર, જેનું આ ફેસબુક હેન્ડલ છે તેનું અસલી નામ શુભમ લોંકર હોઈ શકે છે. હાલમાં તપાસ એજન્સીઓ એવા એંગલથી તપાસ કરી રહી છે કે શું શિબુ લોંકર … Continue reading બાબા સિદ્દીકીની હત્યાનો દાવો કરનાર શુભમ લોંકરની તપાસ શરૂ…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed