Nana Patole Car Accident: નાના પટોલેની કારને ટ્રકે ટક્કર મારી, કોંગ્રેસે ભાજપ પર લગાવ્યો મોટો આરોપ

મુંબઇઃ લોકસભા ચૂંટણી 2024નો સંગ્રામ દરરોજ નવા રંગ બતાવી રહ્યો છે ત્યારે રાજ્યમાં મોટા નેતાઓ પણ પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે પણ આમાંથી બાકાત નથી,પરંતુ કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલે ભંડારાથી પરત પરથી વખતે અકસ્માતનો શિકાર બન્યા છે. મળતી માહિતી મુજબ તેમની કાર એક ટ્રક સાથે અથડાઇ હતી. આ … Continue reading Nana Patole Car Accident: નાના પટોલેની કારને ટ્રકે ટક્કર મારી, કોંગ્રેસે ભાજપ પર લગાવ્યો મોટો આરોપ