મહારાષ્ટ્રમાં અધધધ 1.17 લાખ કરોડનું રોકાણ! આ નિર્ણય લેવાયો કેબિનેટ બેઠકમાં

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મંત્રાલયમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતા હેઠળ યોજવામાં આવેલી પ્રધાન મંડળની બેઠક (કેબિનેટ બેઠક)માં મહારાષ્ટ્રના થનારા રોકાણ અંગે મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં રાજ્યમાં 1,17,00,000 કરોડ રૂપિયાના રોકાણને મંજૂરી આપવામાં આવી હતી.સેમિ કંડક્ટર અને ઇલેક્ટ્રીક વાહનોના ઉત્પાદન માટે આ રોકાણ કરવામાં આવશે, જેને પગલે મહારાષ્ટ્રમાં રોજગારની 29,000 સીધી તકો ઉપલબ્ધ … Continue reading મહારાષ્ટ્રમાં અધધધ 1.17 લાખ કરોડનું રોકાણ! આ નિર્ણય લેવાયો કેબિનેટ બેઠકમાં