Maharashtra Budget: પેટ્રોલ ડિઝલ સસ્તું, 3 સિલિન્ડર મફત, આર્થિક પછાત મહિલાઓને 1,500 રૂપિયા!

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની મુદત પૂરી થાય અને વિધાનસભાની ચૂંટણી યોજાય તેને ગણતરીના મહિના બાકી છે ત્યારે મહારાષ્ટ્ર સરકારે ગરીબ અને મધ્યમ વર્ગ ઉપરાંત મહિલાઓને ધ્યાનમાં રાખીને રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું. એકનાથ શિંદેની સરકાર તરફથી નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે વિધાનસભાના ચાલી રહેલા ચોમાસું સત્ર દરમિયાન સંત તુકારામ મહારાજનું નામ લઇને બજેટ રજૂ … Continue reading Maharashtra Budget: પેટ્રોલ ડિઝલ સસ્તું, 3 સિલિન્ડર મફત, આર્થિક પછાત મહિલાઓને 1,500 રૂપિયા!