બદલાપુર જાતીય શોષણ કેસના આરોપી અક્ષયના એન્કાઉન્ટર પર રાઉતે સવાલ ઉઠાવ્યા

મુંબઇઃ બદલાપુર યૌન શોષણ કેસના આરોપી અક્ષય શિંદેનું સોમવારે મુંબ્રા વિસ્તારમાં એન્કાઉન્ટરમાં મૃત્યુ થયું હતું. અક્ષયે પોલીસ પાસેથી બંદૂક છીનવી અને પોલીસકર્મીને ગોળી મારી દીધી. ત્યારબાદ પોલીસ દ્વારા સ્વબચાવમાં ગોળીબાર કરવામાં આવ્યો જેમાં અક્ષયનું મૃત્યુ થયું હતું. આ મામલે વિપક્ષ હવે પોલીસની ભૂમિકા પર શંકા વ્યક્ત કરી રહ્યો છે. શિવસેના ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે … Continue reading બદલાપુર જાતીય શોષણ કેસના આરોપી અક્ષયના એન્કાઉન્ટર પર રાઉતે સવાલ ઉઠાવ્યા