સરકારના બજેટને વિપક્ષે ચૂંટણીલક્ષી ગણાવી ટીકા કરી

મુંબઇઃ એકનાથ શિંદેની સરકાર દ્વારા વિધાનસભાની ચૂંટણી યોજાય એ પહેલા બજેટ રજૂ કરવામાં આવ્યું તેના પર વિરોધપક્ષ શિવસેના(ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) જૂથના વડા ઉદ્ધવ ઠાકરેએ નારાજગી વ્યક્ત કરતા ચાદર લગી ફટને ખૈરાત લગી બટને જેવા શબ્દોનો ઉપયોગ કરીને કટાક્ષ કર્યો હતો. નાયબ મુખ્ય પ્રધાન તેમ જ રાજ્યના નાણા પ્રધાન અજિત પવાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટની … Continue reading સરકારના બજેટને વિપક્ષે ચૂંટણીલક્ષી ગણાવી ટીકા કરી